શરમજનક / ખાખી પર વાર: વડોદરામાં પોલીસ પર હૂમલામાં બાઈક સળગાવી, એક પોલીસકર્મી ઘાયલ

Attack on gujarat police in Vadodara

ખાખીનો પાવર ધીરેધીરે ઓલવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વડોદરામાં પોલીસ પર હૂમલાની હિચકારી ઘટના ઘટી હતી. ભીડને કાબુ કરવા જતા ખુદ પોલીસ ગુસ્સાનો ભોગ બની હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ