મોટા સમાચાર / શ્રીનગર-જમ્મૂ હાઈવે પર BSFના કાફલા પર આંતકી હુમલો

Attack on BSF's move in Kashmir

જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર જમ્મૂ હાઈવે પર BSF ના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો. આતંકીઓએ પહેલા ગોળીબાર કર્યો જેના વળતા જવાબમાં સેનાએ આતંકીઓને ઘેરી લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ