સુરક્ષા / ગુજરાતમાં ભાજપના MLAની દીકરીઓ જ સુરક્ષિત નથી? વડોદરામાં શૈલેષ મહેતાની દીકરી પર 7 શખ્સોનો હુમલો

Attack on BJP MLA Shailesh Mehtas daughter in vadodara

વડોદરાના ડભોઈમાં ધારાસભ્યની પુત્રીની કાર પર હુમલાની ઘટના બનતા વિવાદ સર્જાયો છે. પોલીસે હુમલો કરનાર દંપતીની ધરપકડ કરી તો ધારાસભ્યએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ