અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં યુવક પર હુમલો, જાહેર રસ્તા પર તલવારથી હુમલો કરી હત્યાનો પ્રયાસ | Attack on a youth in Gomatipur area of ​​Ahmedabad

Video / અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં યુવક પર હુમલો, જાહેર રસ્તા પર તલવારથી હુમલો કરી હત્યાનો પ્રયાસ

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. જાહેર રસ્તા પર તલવારથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં અવ્યો છે. ઈમરાન પઠાણ નામના વ્યક્તિ પર હુમલો થયો છે. આ હુમલાની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તો હુમલાને લઇને ઇમરાને બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બે શખ્સો સામે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ