હુમલો / મહેસાણા પાલિકાની ટીમ પર પથ્થરમારો કરીને 2 શખ્સો પશુ છોડાવીને ફરાર, હિંસક તત્વો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

Attack on a team that went to catch stray cattle in Mehsana

ગુજરાતમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે પશુઓને પકડવા માટે આવેલી પાલિકાની ટીમ પર હુમલો કરવો એ ખરેખર નિંદનીય ઘટના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ