દુર્ભાગ્ય / કચ્છની દુષ્કર્મ પીડિતા સાથે ઉન્નાવ વાળી થઈ, કેસ પરત ન ખેંચતાં છરી વડે હુમલો

Attack on a rape victim in Bhuj's Madhapur kutch

દેશભરમાં દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. ત્યારે ગુજરાતના ભુજમાં હોમિયોપેથિક ડોકટર દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા પર મંગળવારે સાંજે કેસ પાછો ખેંચી લેવાની અને મારી નાંખવાની ધમકી આપી અજાણ્યા બુકાનીધારી શખ્સે છરી મારી હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ