રાજનીતિ / મોદી સરકારને ઘેરવા વિપક્ષે તૈયાર કર્યો આ પ્લાન, બીજી બાજુ NDAના સ્પીકર ઉમેદવારને સમર્થન

To Attack On Modi Government Opposition Leaders Met At The Parliament

બિહારમાં ચમકી તાવથી થઇ રહેલ બાળકોના મોત તથા જમ્મુ-કાશ્મીરમાં સતત થઇ રહેલ આતંકી ઘટનાઓ વચ્ચે વિપક્ષે સંસદમાં સરકારને ઘેરવા માટેના માસ્ટર પ્લાનની તૈયારીઓ શરૂ કર છે. UPA ના ચેરપર્સન સોનિયા ગાંધીએ સાંજે વિપક્ષના તમામ નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠકનું આયોજન સંસદના પરિસરમાં જ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી સહિત વિવિધ મુદ્દાઓ પર ગંભીર રીતે ચર્ચા કરવામાં આવી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ