પેરિસ / પોલીસ હેડક્વાર્ટર પર હુમલો, ચાર પોલીસ જવાનોની ચપ્પાના ઘા ઝીંકી હત્યા

attack in police head quarter in paris four officers stabbed and killed

રાજધાનીમાં ગુરુવારે એક હુમલાખોરે પોલીસ હેડક્વાર્ટરમાં ચાર પોલીસ જવાનો પર ચપ્પાના ઘા ઝીંકીને હત્ચા કરી નાંખી. સૂચના મુજબ હુમલાખોર હેડક્વાર્ટરમાં જ કામ કરતો હતો. હુમલા બાદ હુમલાખોર પણ માર્યો ગયો.  તેને ફ્રાન્સમાં થયેલ મોટા હુમલામાં માનવામાં આવે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ