અલર્ટ / ગુજરાતમાં 4 આતંકવાદીઓ ઘુસ્યા હોવાના ઇનપુટ, ભાવનગર સહિત સમગ્ર રાજ્યની પોલીસ બની સતર્ક

ATS seeks details of Afghan nationals after terror input gujarat bhavnagar

અફઘાની આતંકી ભારતમાં ઘૂસ્યા હોવાના સમાચાર સામે આવતા ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે. ગુજરાત ATSએ રાજ્યની તમામ પોલીસને એલર્ટ કર્યા છે. અફઘાનિસ્તાનની બોર્ડર ક્રોસ કરીને ભારતમાં 4 આતંકી ઘૂસ્યા હોવાના ઈનપૂટ આપવામાં આવ્યા છે. ગુજરાત ATSએ તમામ પોલીસને સ્કેચ ફેક્સ કર્યા છે. ગુજરાત એટીએસના એલર્ટ બાદ પોલીસ પણ એલર્ટ થઈ છે. હાલમાં ગુજરાતની તમામ બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ