અમદાવાદ / ગુજરાત ATSએ રેડ પાડતા જુહાપુરાના યુવક પાસેથી મળી આવ્યા 139 સિમકાર્ડ, જે કામ કરતો હતો તે જાણીને ચોંકી જશો

ATS international call center accused juhapura ahmedabad gujarat

ગુજરાત ATSએ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપ્યું છે. ATSએ અમદાવાદ અને મુંબઈથી આરોપીઓને ઝડપ્યા છે. ATSની રેડ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓ VOIP એક્સચેંજ સોફ્ટવેરના ઉપયોગથી ગેરકાયદે પ્રવૃતિ કરતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ