વિઝા કૌભાંડ / કેનેડા મોકલવા માટે નકલી વિઝા બનાવનાર 4 શખ્સોને ગુજરાત ATSએ દબોચ્યા, 5 પાસપોર્ટ પણ કબ્જે કર્યા

ATS busts fake visa scam from Ahmedabad

ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. એટીએસની ટીમે અમદાવાદમાંથી નકલી વિઝાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ATS દ્વારા નવા નરોડા પાસેથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ