BIG BREAKING / જુનિયર ક્લાર્ક પેપર લીક કેસ: ATSએ વધુ 10 આરોપીઓને દબોચ્યા, જાણો શું છે સમગ્ર મામલો

ATS arrests 10 more accused in Junior Clerk Pepperlake case

જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATSએ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ