તપાસ તેજ / સાવલી બાદ ભરૂચની પનોલી GIDCમાંથી અંદાજિત 1300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, એક જ કંપનીમાં 3 દિવસમાં 2 વખત દરોડા

 ATS and SOG seized drugs worth an estimated Rs 100 crore from Panoli GIDC in Bharuch

ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે 1383 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડતા હાહાકાર મચી જવા પામી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ