કાર્યવાહી / રેત ખનન સામે રેડ પાડવી ભારે પડી, વડોદરા કોંગ્રેસના બે કોર્પોરેટર સામે એટ્રોસિટીની ફરિયાદ

Atrocity complaint registered against two Congress corporators

વડોદરામાં કોંગ્રેસના 2 કોર્પોરેટર સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે બંને કોર્પોરેટરોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ