હવામાન / સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેરના મોટાભાગના વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી રહી છે. સુરતના અડાજણ, રાંદેર, પાલ અને ચોકમાં અને ભાગળ રિંગ રોડ ઉઘનામાં પણ વરસાદી ઝાપટાથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ