મેઘમહેર / ભારે ઉકળાટ બાદ મેઘરાજાની અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી, અનેક વૃક્ષો ધરાશાયી, અન્ડરપાસમાં ભરાયા પાણી

Atmosphere Ahmedabad Gandhinagar Rain gujarat rain Forecast

આજ રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તેવામાં અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ખેડાના મહેમદાબાદ, બોટાદ, વાપી સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ