પ્રયાસ / ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવા કેન્દ્રીયમંત્રી માંડવિયાએ VTVને જણાવ્યો આ પ્લાન, ચીન તળીયા ચાટતું થઈ જશે

atma nirbhar bharat 53 drugs on which india will test self reliance import less from china

મોદી સરકારે એક પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમને નોટીફાઈ કરી હતી. મોટા ભાગની દવાઓને API કે અન્ય રીતે ચીનથી આયાત કરવામાં આવી રહી છે. હવે ભારતમાં સ્વદેશી સ્તરે દવાઓના મહત્વપૂર્ણ શરૂઆતી પદાર્થ અને એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સના ઉત્પાદનને વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. 3 જૂનના રોજ VtvGujaratiની ઈ કોન્ક્લેવ યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે હવે 53 વિદેશી વસ્તુઓની પર ભારતે આધાર રાખવો પડશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ