આર્થિક સંકટ / કોરોના ઈફેક્ટ : આ ફેક્ટરી બંધ થતાં તમારા બાળપણની યાદો હવે બસ યાદોમાં જ રહી જશે

Atlas cycle lays off employees on world bicycle day

દેશની પ્રસિદ્ધ સાઇકલ કંપની એટલસે (Atlas) આર્થિક તંગીના કારણે કારખાનું ચલાવાથી હાથ ઉપર કરી દીધા છે. કંપનીએ જણાવ્યું કે તેમની પાસે હવે કોઇ રૂપિયા બચ્યાં નથી. કંપનીએ પોતાના કર્મચારીઓ માટે લે-ઓફની સૂચના આપી દીધી છે. વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day 2020) ના દિવસે સાઇકલ બનાવનારી ભારતીય કંપની એટલસ સાઇકલ (હરિયાણા) લિમિટેડ આર્થિક સંકટના કારણે બંધ થઇ ગઇ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ