ઉત્તરપ્રદેશ / પ્રયાગરાજમાં જે જમીન પર હતો અતીક અહેમદનો કબ્જો, ત્યાં આજે ગરીબોના નિવાસ માટે ફ્લેટ બનીને તૈયાર

Atiq Ahmed's possession of the land in Prayagraj is now ready as a flat for housing the poor.

Atiq Ahmed News: પ્રયાગરાજમાં એક કહેવત ખૂબ પ્રચલિત છે કે, જે જમીન પર અતીકની નજર પડી તે જમીન તેની જ હતી. અતીક તે જમીન મેળવવા માટે કોઈપણ હદ સુધી જશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ