VIDEO / લગ્ન બાદ પહેલી વખત સ્પોટ થઈ 'નવી વહૂ' આથિયા, સિંદૂર-મંગલસૂત્ર ન પહેવા પર યુઝર્સે કરી ટ્રોલ

Athiya spotted for the first time after marriage users trolled her for not wearing sindoor mangalsutra

લગ્ન બાદ પહેલી વખત જોવા મળી આથિયા શેટ્ટી. સિમ્પલ જીન્સ ટી શર્ટમાં બતાવ્યો એટીટ્યુડ, નેટીજંસને લાગ્યું ખોટુ. પાપારાઝી બોલાવતા રહ્યા પરંતુ એક્ટ્રેસે ન આપ્યો ભાવ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ