બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / કંઇક આવાં અંદાજમાં આથિયા-રાહુલે મનાવી હતી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી, કેન્ડલ લાઇટ ડિનરની તસવીરો વાયરલ

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / કંઇક આવાં અંદાજમાં આથિયા-રાહુલે મનાવી હતી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી, કેન્ડલ લાઇટ ડિનરની તસવીરો વાયરલ

Last Updated: 03:35 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી હતી. હવે તેમની કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં કપલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. બંને એકબીજા સાથે સમય પસાર કરતા જોવા મળે છે. ફેન્સને આ કપલની આ તસવીરો ખૂબ જ સુંદર લાગી રહી છે.

1/6

photoStories-logo

1. મુંબઈની એક રેસ્ટોરન્ટમાં એનિવર્સરી સેલિબ્રેટ કરી

અભિનેત્રી આથિયા શેટ્ટીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં ખંડાલા ફાર્મ હાઉસમાં ક્રિકેટર કેએલ રાહુલ સાથે સાત ફેરા લીધા હતા. આ કપલના લગ્નને લગભગ દોઢ વર્ષ વીતી ગયા છે અને હવે તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠની અદભુત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ કપલે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં પોતાની એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અથિયા-રાહુલની પહેલી વેડિંગ એનિવર્સરીની તસવીરો

અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ સેલેબ્રિટીમાં સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. આ દંપતીએ તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ પર સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને શુભેચ્છા પાઠવી હતી, પરંતુ સેલિબ્રેશનનો કોઈ ફોટો શેર કર્યો ન હતો. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સામે આવ્યા રોમેન્ટિક ફોટો

હવે પાંચ મહિના પછી, રોમેન્ટિક ફોટો સામે આવ્યા છે, જે મુંબઈની એક રેસ્ટોરન્ટે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યા છે. આ ફોટોમાં રસોઇયા ટેબલને સજાવતો જોવા મળી રહ્યો છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આથિયા- રાહુલનું કેન્ડલ લાઈટ ડિનર

આથિયા અને કેએલ રાહુલે તેમના લગ્નના દિવસને ખાસ બનાવવા માટે કેન્ડલ લાઈટ ડિનરનું આયોજન કર્યું હતું. ફોટોમાં બંને શેફ અને ટીમ સાથે પોઝ આપતાં જોઈ શકાય છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કપલનું કેન્ડલ લાઈટ ડિનર વ્હાઈટ થીમ પર

રાહુલ અને આથિયાની ડિનર ડેટ સંપૂર્ણ રીતે વ્હાઇટ થીમ પર હતી, જે આ ફોટોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. સફેદ લાઇટ, સફેદ ટેબલ, મીણબત્તીઓ અને ફૂલો સહિત બધું જ સફેદ રાખવામાં આવ્યું હતું. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આથિયા અને રાહુલની લવ સ્ટોરી

આ કપલની લવ સ્ટોરીની વાત કરીએ તો બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી, ત્યારબાદ બંનેએ લગભગ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી લગ્ન કરી લીધા. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Athiya Shetty Sports Athiya-KL Rahul

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ