મોટો ઝટકો / મોંઘી થશે હવાઈ મુસાફરી: ATFની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી, આ વર્ષમાં સતત આઠમો વધારો

atf prices climb to record high after 0 2 percent hike

આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓયલના ભાવમાં જે રીતે વધારો આવ્યો છે, તેને જોતા ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાતા ATF (Aviation Turbine Fuel) ની કિંમતોમાં શનિવારે 0.2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ