યોજના / દરરોજના 7 રૂપિયા બચાવીને તમે મેળવી શકો છો દર મહિના રૂ. 5000 , જાણો કોણે મળશે લાભ

Atal Pension Yojana APY Scheme Eligibility Contribution Benefits

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે પોતાના ભવિષ્ય અને ખાસ કરીને વૃદ્ઘાવસ્થાને લઇને સતત ચિંતા રહેતી હોય છે. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકોને સોશ્યલ સિક્યોરિટી આપવા માટે 2015માં અટલ પેન્શન યોજના (APY)ની શરૂઆત કરી હતી. આ યોજનામાં રોકાણ કરવુ એવા લોકો માટે ફાયદારૂપ સાબિત થશે, જેમની પાસે રિટાયરમેન્ટ પછી કોઇ વિત્તીય આધાર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ