યોજના / માત્ર 42 રૂપિયામાં મેળવો આજીવન પેન્શનની સુવિધા, 2.50 કરોડ લોકો લઈ ચૂક્યા છે આ સરકારી સ્કીમનો લાભ

atal pension yojana 2 point 50 crore people have taken benefit pension will be available for only rs 42

જો તમે તમારા ભવિષ્યને સિક્યોર કરવા માંગો છો તો સરકારની આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. થોડી અમથી બચત અને રોકાણ રિટાયરમેન્ટ બાદ તમારું ભવિષ્ય સિક્યોર કરી દેશે. કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનાના ટૂંક સમયમાં અઢી કરોડ સબસ્ક્રાઈબર્સ થવાના છે. આ સ્કીમમાં સરકાર અસંગઠિત ક્ષેત્રના લોકો માટે દર મહિને પેન્શનની વ્યવસ્થા કરે છે. ગરીબ અને મજૂરી કરનારા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ જ કારણ છે કે કરોડો લોકો વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માટે આ યોજના પસંદ કરી રહ્યા છે. આ યોજનામાં લગભગ 2.45 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ