સુવિધા / પેન્શનધારકો માટે કામના સમાચાર, સરકાર કરવાની છે આ મોટો ફેરફાર, કરોડો લોકો પર થશે અસર

Atal Pension Scheme Beneficiaries Can Change The Contribution Amount Any Time

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ અટલ પેન્શન યોજના (APY)માં એવા ફેરફાર કર્યા છે જેનો સીધો ફાયદો તેના 2.28 કરોડ ગ્રાહકોને મળશે. નવી સિસ્ટમ હેઠળ હવે સબ્સ્ક્રાઇબર્સ વર્ષમાં ગમે ત્યારે તેમની પેન્શનની રકમ વધારી અથવા ઘટાડી શકે છે. PFRDAએ તમામ બેંકોને વર્ષના કોઈપણ સમયે પેન્શનની રકમ ઘટાડવા અથવા વધારવાની પ્રક્રિયા શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. આ નવી સુવિધા 1 જુલાઈ 2020થી અમલમાં આવી ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ