આનંદો / દર મહિને મળશે 10,000 રૂપિયા પેન્શન, સરકાર લાવી શકે છે આ યોજના

Atal Pension may yield Rs 10,000 a month

જો તમે હજી સુધી અટલ પેન્શન યોજના (APY)માં સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દીથી કરી લો, કારણ કે સરકાર વર્ષ 2020ના બજેટમાં પેન્શનની રકમ વધારવા અંગે વિચારણા કરી રહી છે. જેને વધારીને દર મહિને 10 હજાર રૂપિયા કરી શકાય છે. 18થી 40 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. વર્ષ 2020ના બજેટમાં સરકાર વય મર્યાદામાં પણ વધારો કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ