Shu Plan / ખુલ્લો મૂકાય તે પહેલા જ આ બ્રિજ અમદાવાદીઓનો સૌથી ફેવરિટ બની ગયો, જુઓ અંદરનો VIDEO

વિદેશની નદીઓ અને નદીઓ પરના આકર્ષણોને જોઈને કોઈપણને ફરવા જવાનું મન થઈ જાય. પરંતુ હવે તેવા આકર્ષણો જોવા માટે વિદેશ જવાની જરૂર નથી. કારણ કે, અમદાવાદ સાબરમતીના કિનારે પણ વિદેશ જેવો જ ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યા છે. ખુલ્લો મૂકાય તે પહેલા જ આ બ્રિજ અમદાવાદીઓનો સૌથી ફેવરિટ બની ગયો છે. ત્યારે જુઓ અંદરનો નજારો... Shu Planમાં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ