બાયોપિક / પૂર્વ PM અટલ બિહારી વાજપેયીના જીવન-કવન પર બની રહી છે ફિલ્મ, જાણો ક્યારે થશે રિલીઝ

atal bihari vajpayee birthday 25 december christmas release of movie on former pm atal bihari vajpayee title atal 2023

વર્ષ 2019 પહેલા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પર ફિલ્મ બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. આજે તેની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ