મધ્યપ્રદેશ / ઝાબુઆમાં વૃદ્ધ ઉપરથી પસાર થઈ ગઈ માલગાડી, ન આવી આંચ, જુઓ VIRAL VIDEO

At Zabuaa goods train passed over the elderly but he did not got a scratch viral video

કહેવાય છે ને કે 'જાકો રાખે સાઈંયા, માર સકે ના કોઈ' મધ્યપ્રદેશના ઝાબુઆમાં આ કહેવત સાર્થક થતો એક વીડિયો વાયરલ થયો છે. અહીં એક વૃદ્ધ વ્યક્તિ પરથી આખી માલગાડી પસાર થઈ પણ તેને આંચ પણ ન આવી.

બ્રેકિંગ ન્યૂઝ