બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / નદી ઉફાન પર, વાહનો ફસાયા, ઘરોમાં ઘૂસ્યા પાણી, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદની તસવીરો

photo-story

7 ફોટો ગેલેરી

સૌરાષ્ટ્ર પાણી-પાણી / નદી ઉફાન પર, વાહનો ફસાયા, ઘરોમાં ઘૂસ્યા પાણી, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદની તસવીરો

Last Updated: 10:52 PM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગીર સોમનાથના સુત્રાપાડામાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે..જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે..આ ઉપરાંત અમરેલીના ખાંભા, દ્રારકાના કલ્યાણપુર અને પોરબંદરમાં 3-3 ઈંચ વરસાદ પડ્યો છે

1/7

photoStories-logo

1. સૌરાષ્ટ્રમાં મેઘમહેર

છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં 25 તાલુકાઓમાં એક ઈંચથી પાંચ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે..જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે..આ ઉપરાંત અમરેલીના ખાંભા, દ્રારકાના કલ્યાણપુર અને પોરબંદરમાં 3-3 ઈંચ વરસાદ પડ્યો છે.જ્યારે જૂનાગઢના વંથલીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. રાજકોટ

રાજકોટના જામકંડોરણા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ, ચરેલ ગામે એક કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે...ચરેલ ગામે ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા..તેમજ ચિત્રાવડ, ચાવંડી, ખાટલી, બરડીયા, બોરીયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ભાવનગર

ભાવનગરના સિહોરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ..સિહોરમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગીર જંગલ

ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે કોડીનારમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ઘોડાપુર આવ્યું છે.કોડીનારમાં શિંગોડા નદીના કોઝાવે ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા વાહન વ્યવહાર ઠપ થયો છે…

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કેશોદ(જૂનાગઢ)

જૂનાગઢના કેશોદમાં અનરાધાર 5 ઈંચ વરસાદ વરસ્યો..ભારે વરસાદને કારણે કેશોદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ..પાણી ભરાતા વાહન વ્યવહારને થઇ અસર.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ગીરનાર પર્વત

જૂનાગઢમાં અનરાધાર વરસ્યો વરસાદ. ગીરનાર પર્વત પર ધોધમાર વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં રસ્તા પર ધોધમાર વરસાદ. ભવનાથના રસ્તા ઉપર ભરાયા પાણી. જંગલમાંથી વહેતા થયા ધોધ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. વેરાવળ

ગીર સોમનાથના વેરાવળમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે..જેમાં સટ્ટા બજાર, સુભાષ રોડ, લોહાણા હોસ્પિટલ રોડ, સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.તપેશ્વર રોડ પર આવેલ તપેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ઘૂસ્યા હતા..

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rainfall Saurashtra Water logging
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ