રાજકોટ / રાજકોટમાં નેહા કક્કરના કૉન્સર્ટમાં એવું બન્યું કે ધારાસભ્યોએ ચાલતી પકડી

 At the Neha Kakkar's concert in Rajkot, it happened that the MLAs caught on

રાજકોટ પોલીસે યોજેલા નેહા ક્ક્કારના શોમાં વલ્ગર ડાંસ કરવામાં આવ્યા. નેહા ક્ક્કરના કાર્યકર્મમાં વલ્ગર નાચગાન થવાના કારણે ભાજપના ધારાસભ્ય નારાજ થયાં હતા. જો કે પોલીસ અધિકારીને આ વાતની જાણ થતાં તરત જ ધારાસભ્યને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કાર્યક્રમ છોડીને ચાલતી પકડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ