બિઝનેસ / નવા વર્ષના આરંભે મુકેશ અંબાણી ફરીથી આગળ, પાછું મેળવ્યું આ ગુમાવેલું સ્થાન

At the beginning of the new year, Mukesh Ambani regained his lost ground

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ RIL ના માલિક મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બે દિવસ અગાઉ, ઉદ્યોગપતિ ઝોંગ શાંશન, જેને ચીનનો વોટર કિંગ  કહેવામાં આવી છે ને મુકેશ અંબાણીએ ફરીથી પાછળ પાડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ હાસિલ કર્યો છે. જો કે ઝોંગ શાંશન હવે દુનિયાના ધનિક લોકોની લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ