સુરત / ખેડૂતની દીકરીએ ગુજરાતનું નામ કર્યુ રોશન, 19 વર્ષની મૈત્રી બની દેશની સૌથી નાની વયની પાયલટ

At the age of 19, she became a pilot from Surat

સુરતની મૈત્રી પટેલે માત્ર 19 વર્ષની ઉંમરે પાયલટ બનીને ગુજરાતની સાથે દેશનું પણ નામ રોશન કર્યું છે. તેના ખેડૂત પિતાએ ખેતર વેચીને તેની પુત્રીનું સપનું સાકાર કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ