OMG / 103 વર્ષની ઉંમરમાં દેશના પહેલા મહિલા કાર્ડિયોલોજીસ્ટ જીતી રહ્યાં છે લોકોના દિલ

at the age of 103 the countrys first cardiologist doctor shivaramakrishna iyer padmavati win hearts of people

તમે સાંભળ્યુ હશે કે દિલનો મામલો સહેલો નથી હોતો, આ વાક્ય બંને પરિસ્થિતિમાં લાગૂ પડે છે. જો તમને પ્રેમ થયો હોય તો પણ અને હ્રદયની બિમારી થઇ હોય તો પણ. કાર્ડિયોલોજી મેડિકલ ફિલ્ડનું જટિલ ક્ષેત્ર છે. આ ક્ષેત્રે પુરુષોનો દબદબો જોવા મળે છે પરંતુ આ બધાની વચ્ચે એક એવી મહિલા છે જેણે પોતાની એક આગવી ઓળખ થકી પોતાની જગ્યા બનાવી લીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ