VTV વિશેષ / એક સમયે માત્ર 300 રૂપિયા ખિસ્સામાં હતા આજે 3000 કરોડની બિગ બ્રાન્ડનો માલિક

At one time only 300 rupees was in the pocket but now in a great entrepreneur

2010માં જ્યારે ઉશીકે ધંધામાં પ્રવેશ કર્યો ત્યારે તેમની પાસે માત્ર 311 રૂપિયા હતા. તેમ છતા આવી સ્થિતિમાં તેમણે નક્કી કર્યું કે તે ધંધાને ડૂબવા નહિ દે. અને ઉશીકની દ્રષ્ટિ હતી કે ધંધાને ઊંચાઈ તરફ લઈ જવો અને બજાર ત્યારે મુશ્કેલીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું. તે માટે તેમણે 2012માં મંદી પૂરી થતાં બજારમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ