ઈન્ડિયા ઝુકેગા નઈ / આ ભારતનો તિરંગો છે ક્યારેય નહીં ઝૂકે, ઈન્ડિયા ડે પરેડમાં અલ્લુ અર્જુન છવાયા, મેયરે કરી પુષ્પાની નકલ

at new york india day parade allu arjun gives pushpa dialogue a patriotic twist

પુષ્પા સ્ટાર અલ્લૂ અર્જૂન હમણાં ન્યૂ યોર્કમાં થયેલી ઈન્ડિયાની પરેડનો ભાગ બન્યા હતો. આ શાનદાર અવસર પર સ્વેગ જનતાને ખૂબ પસંદ આવ્યો. તેમણે ન્યૂ યોર્ક સિટી મેયરની સાથે મુલાકાત કરી અને તેમની સાથે પુષ્પા સિગ્નેચર સ્ટાઈલ કરતી તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી 

બ્રેકિંગ ન્યૂઝ