સોશિયલ મીડિયા / અડધી રાતે સ્મૃતિ ઈરાનીને બાળકો જેવું સપનું આવ્યું અને પછી થયું એવું કે...

At midnight Smriti Irani dreamed like a baby and then it happened that

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સોશ્યલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે. અને ત્યાં ફની ફોટો અને મીમ્સ શેર કરી લોકોને મનોરંજન કરાવતી હોય છે. અને તે મિનીયન વિડીયો શેર કરી પણ લોકોને મનોરંજન કરાવતી હોય છે. આ વખતે તેમણે ઈંસ્ટાગ્રામ પર એક મીમ શેર કર્યો છે. જે ખુબ જ હાસ્યપદ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ