અમેરિકા / ન્યૂ જર્સીમાં સ્ટોર બહાર ફાયરિંગમાં એક પોલીસ સહિત 6 વ્યક્તિના મોત

At least six people dead following shootout at New Jersey

અમેરિકાના ન્યૂ જર્સીમાં બુધવારના રોજ એક શૂટઆઉટમાં એક પોલીસ સહિત 6 લોકોના મોત નિપજ્યાં છે. ફાયરિંગની આ ઘટના શહેરના બેવ્યુ વિસ્તાર પાસે ઘટી છે. એક મળતી માહિતી મુજબ આ ફાયરિંગની ઘટના આ વિસ્તારમાં આવેલા એક સ્ટોરની બહાર થઇ.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ