રસીકરણ / કોરોનાની રસી આવી ગઈ, પણ ભારત ક્યારે હર્ડ ઈમ્યૂનિટી મેળવશે? જાણો એક્સપર્ટે શું કહ્યું

at least 60 -70 of the population needs to be vaccinated to achieve herd immunity says expert on vaccine

આજે વિશ્વના સૌથી મોટા કોરોનાના રસીકરણની શરુઆત થઈ ગઈ છે. પરંતુ આ બાદ તમામના મનમાં એક જ સવાલ છે કે ભારત ક્યારે સંપૂર્ણ રીતે ઈમ્યૂન થઈ જશે. ક્યારે દેશમાં પહેલા જેવી સ્થિતિ બનશે આ સવાલોના જવાબ કેટલાક એક્સપર્ટએ ટીવી શોના માધ્યમ દ્વારા આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ