વિરોધ પ્રદર્શન / જંતર મંતર ખાતે CM કેજરીવાલે કહ્યું ગુનગારોને ફાંસી આપો, ગુજરાતથી પણ આ ધારાસભ્ય પહોંચ્યા

At Jantar Mantar, CM Kejriwal says hang criminals, this MLA also arrived from Gujarat

હાથરસ ગેંગરેપ કેસના વિરોધમાં ધરણા અને પ્રદર્શન અટકવાનું નામ નથી લઈ રહ્યું. શુક્રવારે સાંજે ગેંગરેપના વિરોધમાં અને પીડિતાને ન્યાય મળે તે માટે મોટી સંખ્યામાં દિલ્હીના જંતર મંતર પર લોકો પહોંચ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ