સબંધની હત્યા / 'મારા બનાવેલા હેન્ડ પંપમાંથી કેમ પાણી ભર્યું' કહી કપાતર દીકરાએ જ પિતાની કરી હત્યા, દાહોદની ચકચારી ઘટના

at dahod son killed father for filling water from a hand pump

દાહોદ જિલ્લાના કેળકુવા ગામે હેન્ડ પંપમાંથી પાણી ભરવા બાબતે પિતાની હત્યા નિપજાવી પુત્ર નાશી છૂટયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ