રબ ને બના દી જોડી / અઢી ફૂટની ઊંચાઈના દુલ્હા અને 2 ફૂટના દુલ્હનના લગ્ન જોવા લોકો ઉમટ્યા

at amreli timbi village wedding of the bride and groom, who were two and a half feet tall

અમરેલીના ટીમ્બિ ગામે અનેક લોકોની હાજરીમાં અઢી ફૂટની ઊંચાઈ ધરાવતા દુલ્હા રફિકભાઈ અને બે ફૂટની ઊંચાઈ ધરાવતા દુલ્હન મદીના બાનુ લગ્નના તાંતણે બંધાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ