નિરીક્ષણ / VIDEO: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ 170ની સ્પીડે કાર દોડાવી દિલ્હી-મુબંઈ એક્સપ્રેસ વે નું કર્યું નિરીક્ષણ , જુઓ વીડિયો

At a speed of 170, Nitin Gadkari inspected the highway

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આજે 170ની સ્પીડે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે નું નિરીક્ષણ કર્યુ. જેનો વીડિયો પણ તેમણે શેર કર્યો છે. સાથેજ આજે તેમણે મધ્યપ્રદેશમાં 34 રોડ યોજનાઓનું શિલાન્યાસ પણ કર્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ