પ્રેરણા / પહેલાં પોતે મહેનત કરીને નેશનલ ફૂટબોલર બની હવે 250 ખેલાડીઓને આપી ટ્રેનીંગ, જાણો સુરતની આ યુવતીની પ્રેરણાદાયી સફર

At 18, this entrepreneur set up a football academy in Surat to nurture young talent

એક ખેલ પ્રત્યેના પ્રેમથી કેટલા લોકોમાં તે પ્રેમ પહોંચાડી શકાય તેનું આદર્શ ઉદારહણ સુરતની ખુશી શાહ છે. નેશનલ ફૂટબોલર બનવા તથા તે બાદ એક એકેડમી શરુ કરવા સુધીની તેમની આખી સફર ખરેખર પ્રેરણાદાયી છે. 

બ્રેકિંગ ન્યૂઝ