ટેક્નોલોજી / Asusના આ સ્માર્ટફોનની કિંમત ભારતમાં ઘટી, હવે 7999 રૂપિયાથી શરૂ

asus max pro m1 gets cheaper this is new price

Asusએ પોતાના Max Pro M1 સ્માર્ટફોનની કિંમત ભારતમાં ઘટાડી દીધી છે. હવે Asus Max Pro M1ની કિમંત 3GB રેમ અને 32 GB સ્ટોરેજ માટે 8499 રૂપિયાની જગ્યાએ 7999 રૂપિયા થઇ ગઇ છે. કંપનીએ 4 GB રેમ/64 GB સ્ટોરેજ અને 6 GB રેમ/ 64 GB સ્ટોરેજની કિંમત પણ ઘટાડી દેવાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ