બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / asur 2 first look arshad warsi barun sobti scary thriller to return on june 1

મનોરંજન / વર્ષોના ઈંતેજાર બાદ આવી રહી છે Asur 2 : ફર્સ્ટ લુક જોયો કે નહીં! જાણો શેના પર થશે રીલીઝ

Arohi

Last Updated: 12:08 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asur 2 First Look: અરશદ વારસી અને બરૂન સોબતી સ્ટારર વેબ સીરિઝ 'અસુર' વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. શરૂઆતથી જ તેને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો. તેનો પહેલો લુક મેકર્સે રિવીલ કર્યો અને રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.

  • સામે આવ્યો asur 2નો ફર્સ્ટ લુક 
  • મળ્યો દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ
  • જાણો ક્યારે રિલીઝ થશે

લાંબા સમયની રાહ જોયા બાદ આખરે તે ક્ષણ આવી ગયો છે જેની બધા રાહ જોઈ રહ્યા હતા. પોપ્યુલર હિંદુ સીરિઝ 'અસુર'ના બીજા પાર્ટની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે. શોના મેકર્સે તેનો ફર્સ્ટ લુક પણ ફેંસને આપ્યો છે. 'અસુર 2'નો ફર્સ્ટ લુક જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે. 

સામે આવ્યો 'અસુર 2'નો પહેલો લુક 
અરશદ વારસી અને બરૂન સોબતી સ્ટારર વેબ સીરિઝ 'અસુર' વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. શરૂઆતથી જ તેને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો. સીરિઝની સ્ટોરી અને સ્ટાર્સના પરફોરમન્સના ખૂબ વખાણ થયા હતા. 

આટલું જ નહીં આગળ ચાલીને આ બેસ્ટ હિંદી સીરિઝમાંથી એક પણ કહેવાશે. ત્યારથી જ ફેંસ તેના બીજા સીઝનની રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર સતત 'અસુર 2' લાવવાની ડિમાન્ડ થઈ રહી છે. 

હોંશ ઉડાવી દેશે આ સીરિઝ 
'અસુર'માં સાયન્સ, ધર્મ અને ક્રાઈનની વચ્ચે ફસાયેલી એક એવી સ્ટોરીને દર્શાવવામાં આવી છે. જેણે બધાના હોંશ ઉડાવી દીધા હતા. આ સસ્પેન્સ થ્રિલર સીરિઝમાં ક્રાઈમની સાથે સાથે ધર્મ અને માઈથોલોજીના ઈન્સ્ટન્ટ મિક્સે જ દર્શકોને પોતાના દિવાના બનાવ્યા. હવે તેને જ 'અસુર 2'ની સાથે મેકર્સ એક સ્ટેપ આગળ લઈને જવાના છે. સીરીઝનો પહેલો લુક ખૂબ જ જબરદસ્ત છે. અહીં તમે પાત્રોની ભુમિકામાં પરેશાનીમાં 

સંકળાયેલા મુદ્દાઓ

Arshad Warsi Asur 2 barun sobti અસુર 2 asur 2 first look
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ