નિધન / નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર પહોંચાડનારા Apollo 11 મિશનના પાયલટ માઈકલ કોલિંસનું 90 વર્ષે થયું નિધન

astronaut michael collins apollo 11 pilot dead of cancer

નીલ આર્મસ્ટ્રોંગ અને એલ્ડ્રિનની સાથે ચંદ્ર પર જનારા કોલિંસનું કેન્સરના કારણે નિધન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ