બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શનિદેવની સાડાસાતી અને ઢૈયામાંથી મળશે મુક્તિ! શનિ જયંતી પર કરો આ વસ્તુઓનું દાન

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ / શનિદેવની સાડાસાતી અને ઢૈયામાંથી મળશે મુક્તિ! શનિ જયંતી પર કરો આ વસ્તુઓનું દાન

Last Updated: 08:08 PM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અત્યારે અમુક રાશિ પર સાડાસાતી અને શનિ ઢૈયા ચાલી રહી છે. એવામાં શનિ જયંતીના રોજ અમુક ઉપાય કરવાથી શનિના આ પ્રભાવથી બચી શકાય છે.

1/7

photoStories-logo

1. શનિ જયંતી

શનિ જયંતીના રોજ શનિદેવને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા કરવાની અને સંકલ્પ લેવાનું વિધાન છે. હિન્દુ ધર્મમાં મંદિરોમાં શનિદેવના દર્શન કરવાની અને તેમને સરસવનું તેલ ચઢાવવાની પરંપરા છે. આ સિવાય અન્ય ઉપાય કરીને શનિ ગ્રહની ક્રૂરતાને ઘટાડી શકાય છે. જે લોકો શનિની સાડાસાતી અને શનિ ઢૈયા પ્રભાવ હેઠળ છે તેઓ કેટલાક ઉપાયો કરી શકે છે. શનિદેવને પ્રસન્ન કરવાનો ખાસ અવસર લોકો પાસે છે. આવી સ્થિતિમાં ચાલો રાશિ પ્રમાણે દાનના ઉપાયો વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મેષ

મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સ્થિતિમાં શનિ જયંતીના દિવસે તરસ્યા રાહદારીઓ અથવા જરૂરિયાતમંદોને પાણી ભરેલ માટલું દાન કરવું જોઈએ. ફળોનું દાન કરનારા લોકો પર શનિદેવ પણ પ્રસન્ન થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સિંહ

સિંહ રાશિમાં જન્મેલા લોકો હાલમાં શનિ ઢૈયાના પ્રભાવ હેઠળ છે. આ સ્થિતિમાં પોતાની આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે આ કેરી, ટેટી,તરબૂચ જેવા ફળોનું જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. તમે પાણીનું દાન પણ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ધન

ધન રાશિના લોકો પર હાલમાં શનિ ઢૈયા ચાલી રહી છે. આ લોકોએ શનિ જયંતિના અવસર પર કાળા ચંપલ અને કાળી છત્રીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાઓનો અંત આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કુંભ

કુંભ રાશિના લોકો શનિની સાડાસાતી પ્રભાવમાંથી પસાર થઈ રહ્યા છે. તેથી આ લોકોએ પણ દાનનો ઉપાય કરવો જોઈએ. શનિ જયંતિ પર લોકોએ જરૂરિયાતમંદોને વાદળી રંગના કપડાં, લોખંડ અને કાળા તલનું દાન કરવું જોઈએ. તેમ કરવાથી વ્યક્તિનું બાકી રહેલું કામ પૂર્ણ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મીન

મીન રાશિ પર હાલમાં શનિની સાડાસાતી ચાલી રહી છે આથી આ લોકોએ શનિ જયંતિ પર પીળા ફળો, મીઠાઈઓ અને ચોખા જેવી ખાદ્ય વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દાનથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani Sadasati Shani Jayanti Shani Dhaiya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ