બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:11 AM, 21 April 2025
એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયામાં વસુમતી યોગ બની રહ્યો છે. જ્યોતિષ અનુસાર, જ્યારે ગુરુ ચંદ્રથી છઠ્ઠા ઘરમાં હોય છે ત્યારે આ યોગ બને છે. આ વખતે ચંદ્ર ધનુ રાશિમાં અને ગુરુ વૃષભ રાશિમાં રહેશે, જેના કારણે વસુમતી યોગ બનશે. એવામાં આવનારું અઠવાડિયું અમુક રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાનું છે, પરંતુ અમુક રાશિઓના લોકોને આ અઠવાડિયે ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે આ અઠવાડિયુ કઈ રાશિઓ માટે અશુભ રહેશે.
ADVERTISEMENT
વૃષભ
ADVERTISEMENT
વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયુ ખૂબ જ ઉતાર-ચઢાવ વાળું રહી શકે છે. સતર્ક રહેવું. કાર્યક્ષેત્રમાં અમુક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરિવારના કોઈ સભ્ય સાથે મતભેદ થવાની શક્યતા છે.
તુલા
આ અઠવાડિયુ તુલા રાશિ વાળાઓને સમજી-વિચારીને કોઈ મોટો નિર્ણય લેવાની જરૂર છે. નોકરી-ધંધો કરતા લોકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. ખોરાકનું ધ્યાન રાખવું. પ્રેમી પાર્ટનર સાથે ગેરસમજ વધી શકે છે. મહત્વ પૂર્ણ નિર્ણય લેવાનું ટાળો. વાદ-વિવાદથી દૂર રહેવું સારું રહેશે.
મકર
મકર રાશિના જાતકો માટે આ અઠવાડિયુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સમજી-વિચારીને કોઈ પણ નિર્ણય લેવો સારું રહેશે. સમજ્યા વિના ઇન્વેસ્ટ કરવાથી ભારે નુકસાન થઈ શકે છે. ભાઈ-બહેન સાથે વિવાદ થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય ખરાબ રહેશે. ઉચ્ચ શિક્ષણમાં અમુક અડચણો આવી શકે છે.
વધુ વાંચો: ખુશીથી ઝૂમી ઉઠશે આ 4 રાશિના જાતકો, કારણ ચતુર્ગ્રહી યોગ દરેક ક્ષેત્રમાં અપાવશે સફળતા
કર્ક
આ અઠવાડિયુ કર્ક રાશિ માટે મિશ્રિત ફળ આપવાવાળું રહેશે. ખર્ચ વધી શકે છે અને આર્થિક સ્થિતિ પર દબાવ પડી શકે છે. વિચારમાં નકારાત્મકતા આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તાલમેલની કમી થઈ શકે છે. પ્રેમ સંબંધમાં ગૂંચવણ થઈ શકે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.