બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / શુક્ર ગોચરનો પ્રભાવ! આ તારીખ પછી ચાર રાશિવાળા કહેવાશે નસીબદાર, બેન્ક બેલેન્સ રહેશે ભરપૂર
7 ફોટો ગેલેરી
Last Updated: 10:31 AM, 7 October 2024
1/7
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કોઈ પણ ગ્રહના ગોચરનો સીધો સંબંધ તમામ નવ ગ્રહો અને 12 રાશિઓ સાથે હોય છે. ગોચરનો અર્થ છે ગ્રહોની ગતિ, અને જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને ગોચર કહેવામાં આવે છે. ગ્રહોનું ગોચર માત્ર દેશ અને વિશ્વને જ નહીં, પરંતુ દરેક વ્યક્તિના જીવનને પણ અસર કરે છે. ગ્રહોનું રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ફાયદાકારક હોય છે, જ્યારે અન્ય રાશિના જાતકોને તે નકારાત્મક અસર પણ કરી શકે છે.
2/7
ઓક્ટોબર 2024 ના મધ્યમાં, ભૌતિક સુખ આપનાર શુક્ર તેનું રાશિ પરિવર્તન કરશે. 13 ઓક્ટોબરની સવારે શુક્ર તેની તુલા રાશિમાંથી નીકળીને મંગળની વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર લગભગ 26 દિવસ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ પરિવર્તન કરે છે. આ ચોર દરમિયાન, ઘણી રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ, વૈભવ, સંપત્તિનો લાભ અને તેમના જીવનસાથી સાથેના સૌહાર્દપૂર્ણ સંબંધો મળશે.
3/7
શુક્ર 13 ઓક્ટોબરે સવારે 5:49 વાગ્યે તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને 7 નવેમ્બર, 2024 સુધી વૃશ્ચિક રાશિમાં રહેશે. આ પછી તે ગુરુની રાશિ ધન રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના આ ગોચરને કારણે ધન, કુંભ, મીન અને વૃશ્ચિક રાશિના લોકોને ફાયદો થવાની સંભાવના છે. આ ચાર રાશિના લોકોને આર્થિક લાભ, વ્યવસાયમાં સફળતા અને સંબંધોમાં મધુરતા મળશે.
4/7
5/7
6/7
7/7
મીન રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં લાભ મળશે. આ સમયગાળા દરમિયાન દરેક કાર્યમાં સફળતા મળશે. નાણાકીય લાભ થશે, મિલકત અને વ્યવસાયમાં પ્રગતિ થશે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ